નીચે આપેલા દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો: $4x^{2} - 12x + 9 = 0$.

  • A
    $12$
  • B
    $0$
  • C
    $1$
  • D
    $8$

Explore More

Similar Questions

દ્વિઘાત સમીકરણ $ax^2 + bx + c = 0$ માટે,જો $\ldots \ldots \ldots \ldots$ હોય તો તેના બીજ ભિન્ન અને સંમેય હોય છે.

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણ $-x^{2}+7x-10=0$ ના બીજ શોધો.

નીચે આપેલા દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો અને તે પરથી સમીકરણના બીજનો પ્રકાર નક્કી કરો: $x^{2}+5x+5=0$

જો નીચેના દ્વિઘાત સમીકરણને બે સમાન અને વાસ્તવિક બીજ હોય,તો $k$ ની કિંમત શોધો: $2kx^2 - 8x + k = 0$.

$x = \dots$ એ દ્વિઘાત સમીકરણ $x^{2} + 7x + 12 = 0$ નો ઉકેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo